દમણ એક્સાઈઝ વિભાગનું કડૈયા દરિયા કિનારે મધરાતે મોટું ઓપરેશનઃ એક ટેમ્પો અને હોડી સહિત મોટા જથ્થામાં દારૂની કરેલી જપ્તી
મોટા માથાઓનો બિન્દાસ્ત મોટો વેપારઃ નાનાઓને થતી પરેશાનીની મચેલી બૂમરાણ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.26 : દમણ એક્સાઈઝ વિભાગને કડૈયા દરિયા કિનારેથી દારૂ ભરેલ...

