સિમલા ખાતે ભાજપ અનુ.જાતિ મોરચાના રાષ્ટ્રીય પદાધિકારીઓની મળેલી બેઠકમાં ચિંતન-મનન: દેશમાં અનુ.જાતિ સમુદાયના આર્થિક અને શૈક્ષણિક વિકાસ માટે ભાજપ દ્વારા થનારા ઠોસ પ્રયાસો
સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ અનુ.જાતિ મોરચાના પ્રદેશ પ્રભારી અશોક ખટરમલ અને અનુ.જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ નિમેશ દમણિયાએ આપેલી હાજરી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.22...

