March 23, 2026
Vartman Pravah

Category : દમણ

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટતંત્રી લેખદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

ગુરુવારે દમણવાડા ગ્રામ પંચાયત અને ભામટી પ્રગતિ મંડળ દ્વારા ભારત રત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરની શોભા રથયાત્રાનું આયોજન

vartmanpravah
સવારે 9.30 વાગ્‍યે ભામટી કોમ્‍યુનિટી હોલથી મોટી દમણ કલેક્‍ટરાલયની પાછળ આદિવાસી સંસ્‍કૃતિ ભવન ખાતે શોભાયાત્રા ગ્રામસભામાં ફેરવાશે શોભાયાત્રા અને વિશેષ ગ્રામસભામાં મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેવા...
Breaking Newsડિસ્ટ્રીકટતંત્રી લેખદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના સક્ષમ માર્ગદર્શન હેઠળ સંઘપ્રદેશના જીએસટી વિભાગે કડૈયા ગ્રામ પંચાયત ખાતે નોંધણીની પ્રક્રિયા સમજાવવા યોજેલો કેમ્‍પ

vartmanpravah
ગ્રામજનો અને વેપારીઓને જીએસટીના ફાયદા અને તેની સરળ પ્રક્રિયા અંગે આપેલી વિસ્તૃત માહિતી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.1ર સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસની શિવપ્રકાશ મેમોરિયલ સ્‍કુલમાં સાંસદ કલાબેન ડેલકર દ્વારા કરાયેલું નારી શક્‍તિઓનું સન્‍માન

vartmanpravah
લોકસભાના સ્‍પિકર ઓમ બિરલાના ધર્મપત્‍ની ડો. અમિતા બિરલાની પણ રહેલી ઉપસ્‍થિતિ દાદરા નગર હવેલીની સમસ્‍યાને સરકાર સુધી પહોંચાડવા માધ્‍યમ બનવા સ્‍પિકર ઓમ બિરલાના ધર્મપત્‍ની ડો.અમિતા...
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા રાષ્‍ટ્ર નિર્માતા મહાત્‍મા જ્‍યોતિબા ફૂલે જયંતિની ઉત્‍સાહ અને ઉમંગ સાથે કરાયેલી ઉજવણી

vartmanpravah
મહાત્‍મા જ્‍યોતિબા ફૂલેએ શિક્ષણ, ખેતીવાડી, જ્ઞાતિપ્રથા, મહિલાઓ અને વિધવાઓના ઉત્‍થાન તથા અસ્‍પૃશ્‍યતા નિવારણના ક્ષેત્રમાં આપેલા યોગદાનની સરપંચ મુકેશ ગોસાવીએ આપેલી જાણકારી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ અને સેલવાસ ન.પા.ના કાઉન્‍સિલરોએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.11 સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલ્લભાઈ પટેલ સાથે દમણ નગર પાલિકા અને સેલવાસ નગર પાલિકાના કાઉન્‍સિલરોએ શુભેચ્‍છા મુલાકાત લીધી હતી. દમણ...
Breaking Newsડિસ્ટ્રીકટતંત્રી લેખદમણદીવસેલવાસ

સંઘપ્રદેશના ઔદ્યોગિક સંગઠનોના પદાધિકારીઓએ ઉદ્યોગોને સબસીડી જારી કરવા બદલ પ્રશાસક પ્રફુલભાઈ પટેલને સુપ્રત કરેલો આભાર પત્ર

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.11 સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ સાથે દાદરા નગર હવેલી અને દમણ-દીવ ઉદ્યોગ સંઘના પદાધિકારીઓએ...
Breaking Newsતંત્રી લેખદમણ

સમગ્ર દમણ રામમય બન્‍યુ : ભગવાન રામની શોભાયાત્રામાં ઉમટેલો માનવ મહેરામણ: ઠેર ઠેર ભગવાન રામની શોભાયાત્રાનું કરાયેલું સન્‍માન : રામરાજ્‍યના જયઘોષની આહલેખ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.10 આજે ભગવાન રામના પ્રાગટય દિન નિમિત્તે સમગ્ર દમણ રામમય બની ગયું હતું. ભગવાન રામની શોભાયાત્રામાં સંપૂર્ણ દમણ ઉમટી પડયું...
Breaking Newsતંત્રી લેખદમણદેશસેલવાસ

દમણની વૈદિક ડેન્‍ટલ કોલેજના વાર્ષિક મહોત્‍સવમાં યુનિવર્સિટી ટોપર કુ.પૂજાનું કરાયેલું અભિવાદન

vartmanpravah
દમણની વૈદિક ડેન્‍ટલ કોલેજ ચેરમેન પદ્મશ્રી ડો. એસ.એસ.વૈશ્‍યના માર્ગદર્શન અને એક્‍ઝિક્‍યુટીવ સેક્રેટરી અસ્‍પી દમણિયાના પ્રયાસથી પ્રગતિના અનેક સોપાનો સર કરી રહી છે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

આજે દમણવાડા ગ્રામ પંચાયતમાં મહાત્‍મા જ્‍યોતિબા ફૂલેની જન્‍મજયંતિની ઉજવણી કરાશે

vartmanpravah
14મી એપ્રિલે વિશ્વ વિભૂતિ ભારત રત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરની જન્‍મજયંતિ નિમિત્તે ભામટી પ્રગતિ મંડળના સહયોગથી રેલીનું આયોજન મોટી દમણના આદિવાસી સંસ્‍કૃતિ ભવનના ઓડિટોરીયમમાં રેલી વિશેષ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણવાડાના બારિયાવાડ ખાતે સોપાની માતાના પટાંગણમાં ભવ્‍ય શ્રી રામ નવમી મહોત્‍સવ સંપન્નઃ 20 દંપતિઓએ મહાપૂજાનો લીધેલો લાભ

vartmanpravah
સોપાની માતા ગ્રુપ દ્વારા આયોજીત રામ નવમી મહોત્‍સવમાં ભાવિકભક્‍તજનોની લાગેલી ભીડ : મહાપ્રસાદનો પણ લીધેલો લાભ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.10 આજે દમણવાડાના બારિયાવાડ...