દમણ જિલ્લા મુખ્ય કાર્યકારી અધિકારીની અધ્યક્ષતામાં સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ, 2021 ના સંદર્ભમાં બેઠક યોજાઈ
આજથી દમણમાં સર્વેક્ષણ ટીમ દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ, 2021ની શરૂઆત (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.15 દમણ જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારીશ્રીની અધ્યક્ષતામાં, આજે15.02.2022 ના...

