March 19, 2026
Vartman Pravah

Category : દમણ

Breaking Newsદમણ

જિલ્લા સ્‍પેશ્‍યલ કોર્ટનો ચૂકાદો: દમણમાં પાંચ વર્ષની સગીરા સાથે અશ્‍લીલ હરકત કરનારા આરોપીને પોક્‍સોના કેસમાં પાંચ વર્ષની સખત કેદની સજા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.ર1 દમણ જિલ્લાની સ્‍પેશિયલ કોર્ટમાં સાડા ત્રણ વર્ષથી ચાલી રહેલા પોક્‍સોના કેસની સુનાવણી કરતા આજરોજ વિદ્વાન ન્‍યાયમૂર્તિ શ્રી પી.કે.શર્માએ મનોજ...
Breaking Newsદમણદીવ

દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્‍પી દમણિયાએ દીવ કાર્યાલયની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.21 ભારતીય જનતા પાર્ટી દમણ જિલ્લા પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયાએ દીવ સ્‍થિત કાર્યાલય ખાતે શુભેચ્‍છા મુલાકાત લીધી હતી. આ અવસરે...
Breaking Newsદમણ

નાની દમણના મેલડી માતાજી મંદિરના પટાંગણમાં અગામી શનિવારથી ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ

vartmanpravah
25મી ડિસેમ્‍બરે કળશ શોભાયાત્રા, 27મી ડિસેમ્‍બરે મહાપ્રસાદ અને પૂર્ણાહુતિ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.21 અગામી શનિવાર તા.25મીથી 27મી ડિસેમ્‍બર સુધી નાની દમણના એસ.ટી.બસ સ્‍ટેન્‍ડની...
Breaking Newsદમણ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લોકાભિમુખ પહેલ આજે દમણ જિલ્લા પ્રશાસન દ્વારા ‘પ્રશાસન ગાંવ કી ઓર’ : મગરવાડા પંચાયત ઘર ખાતે મોટી દમણની તમામ ચારેય ગ્રામ પંચાયતના લોકો માટે યોજાનારી રેવન્‍યુ શિબિર

vartmanpravah
ગુરુવારે ભીમપોર, કડૈયા, મરવડ અને દુણેઠા ગ્રામ પંચાયત માટે ભીમપોર પંચાયત ઘર તથા શુક્રવારે કચીગામ, વરકુંડ, દાભેલ, આટિયાવાડ અને સોમનાથ ગ્રામ પંચાયત માટે કચીગામપંચાયત ઘર...
Breaking Newsદમણ

આઈસ સ્‍ટોક સ્‍પોર્ટ્‌સ એસોસિએશન દ્વારા દાનહ અને દમણ-દીવ માટે સમર વર્ઝન ટ્રેનિંગ કેમ્‍પનું કરાયેલું આયોજન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.20 નાની દમણ વૈદિક ડેન્‍ટલ કોલેજ ખાતેઆઈસ સ્‍ટોક સ્‍પોર્ટ્‌સ એસોસિએશન દ્વારા દાનહ અને દમણ-દીવ માટે સમર વર્જન ટ્રેનિંગ કેમ્‍પનું આયોજન...
Breaking Newsદમણ

‘ચલો બુલાવા આયા હે, સાંઈ બાબાને બુલાયા હે’ દમણઃ મરવડના યુવાનોએ પદયાત્રા દ્વારા શિરડીનું કરેલું પ્રસ્‍થાન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક) દમણ, તા.20 શ્રદ્ધા અને સબુરીના પ્રતિક બનેલા શિરડીવાલા સાંઈબાબાના દર્શન માટે દમણના મરવડ ખાતેના યુવાનોએ પદયાત્રા દ્વારા શિરડી પ્રસ્‍થાન કર્યુ હતું. મરવડ...
Breaking Newsદમણ

દમણ મુસ્‍લિમ એસોસિએશને આન-બાન-શાનથી 61મા મુક્‍તિ દિવસની કરેલીઉજવણી

vartmanpravah
  મદરેસાના વિદ્યાર્થીઓને ઈનામ અને ધાબળા આપી દેશદાઝ માટે પણ કરેલા પ્રેરિત (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા. 20 દમણ જિલ્લાની સૌથી મોટી મુસ્‍લિમ સંસ્‍થા...
Breaking Newsદમણ

બુધવારે મોટી દમણના પટલારાના ભીખી માતાજી અને હરી હરેશ્વર મહાદેવ મંદિરનો પાંચમો પાટોત્‍સવ યોજાશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.20 અગામી બુધવાર તા.2રમી ડિસેમ્‍બરના રોજ મોટી દમણના પટલારા ખાતે આવેલ શ્રી ભીખી માતાજી અને શ્રી હરી હરેશ્વર મહાદેવના મંદિરના...
Breaking Newsદમણદેશ

સમયમર્યાદામાં સામાન્‍ય લોકોની ફરિયાદના નિકાલ માટે દમણ જિલ્લા પ્રશાસન ફરિયાદ પ્રબંધન પધ્‍ધતિ બનાવશે

vartmanpravah
દમણના કલેક્‍ટરાલય ખાતે જિલ્લા કલેક્‍ટર તપસ્‍યા રાઘવે દમણ-દીવના 61મા મુક્‍તિ દિન નિમિત્તે લહેરાવેલો ત્રિરંગો (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.19 દમણ જિલ્લા પ્રશાસન દ્વારા આજે...
Breaking Newsદમણ

પરિયારી ખાતે સરકારી હાઈસ્‍કૂલના ઉપક્રમે પ્રાથમિક અને ઉચ્‍ચ. પ્રાથમિક શાળાના સહયોગથી 61માં મુક્‍તિ દિવસની આનંદભેર થયેલી ઉજવણી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.19 સરકારી હાઈસ્‍કૂલ પરિયારીના ઉપક્રમે પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક શાળા પરિયારીનાસહયોગથી 61માં મુક્‍તિ દિવસની ઉજવણી શાળાના પટાંગણમાં કરવામાં આવી હતી....