દમણવાડા ગ્રામ પંચાયતને સ્વચ્છ અને સુંદર રાખવા પોતાનું દાયિત્વ નિભાવવા ગામ લોકોને સરપંચ મુકેશ ગોસાવીએ કરેલી અપીલ
દમણ-દીવના 61મા મુક્તિ દિવસની દમણવાડા ગ્રામ પંચાયતના પટાંગણમાં રંગેચંગે થયેલી ઉજવણી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.19 દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા આજે દમણ અને દીવના...

