દમણમાં એક્સ સર્વિસ મેન ઓર્ગેનાઈઝેશન દ્વારા આયોજીત શ્રદ્ધાંજલિ સભામાં ઉમટેલું દમણ
દમણના કલેક્ટર તપસ્યા રાઘવ, ન.પા. પ્રમુખ સોનલબેન પટેલ, જિ.પં. પ્રમુખ બાબુભાઈ પટેલ, પૂર્વ સાંસદ ગોપાલ દાદા સહિત મહાનુભાવોએ ઉપસ્થિત રહી પાઠવેલી શ્રદ્ધાંજલિ (વર્તમાન પ્રવાહ ન્યુઝ...

