પ્રધાનમંત્રી તરીકે પણ નરેન્દ્રભાઈ મોદીની નજર દાદરા નગર હવેલી અને દમણ-દીવ ઉપર રહી છે
આવતી કાલ તા.17મી સપ્ટેમ્બરના રોજ દેશના યશસ્વી પ્રધાનમંત્રી અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીનો 74મો જન્મ દિવસ છે. ટચૂકડા કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા...

