September 5, 2026
Vartman Pravah

Category : દમણ

Breaking Newsદમણ

દમણવાડા ગૃપ ગ્રામ પંચાયતમાં આયોજીત ગણેશ મહોત્‍સવ

vartmanpravah
માં વિવિધ સ્‍થળોએ સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ પોતાની ધર્મપત્‍ની શ્રીમતી પુષ્‍પા ગોસાવી સાથે દર્શનનો લાભ લીધો હતો. ભામટી માહ્યાવંશી ફળિયા, નવીનગરી, શક્‍તિ યુવક મંડળ ભાઠૈયા,...
Breaking Newsદમણ

દમણ જિલ્લા અદાલતમાં યોજાયેલી લોક અદાલતમાં 35 કેસોનું સમાધાન કરાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.12 નેશનલ લીગલ સર્વિસીઝ ઓથોરિટી નવી દિલ્‍હીની માર્ગદર્શિકા હેઠળ દમણ જિલ્લા કોર્ટ સંકુલમાં રાષ્‍ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્‍યું હતું....
Breaking Newsદમણ

દમણમાં કોરોના મહામારીના નિયંત્રણથી ડીજે અને સાઉન્‍ડ સિસ્‍ટમ સાથે સંકળાયેલા સેંકડો કર્મચારીઓ માટે ઉભો થયેલો રોજી-રોટીનો પ્રશ્ન

vartmanpravah
સંઘપ્રદેશ પ્રશાસન સંવેદનશીલ નિર્ણય લઈ નવરાત્રિ મહોત્‍સવ માટે છૂટ આપે એવી પ્રબળ બનેલી માંગ ડીજે અને સાઉન્‍ડ સિસ્‍ટમ સંચાલકોની પડÂõ કોઈ નેતા કે રાજકારણી પણ...
Breaking Newsદમણદીવ

દીવ જિલ્લાના પૂર્વ કલેક્‍ટર અને પ્રદેશમાં વિવિધ જવાબદારી સંભાળી ચુકેલા દાનિક્‍સ અધિકારી પી.એસ.જાનીનું ટૂંકી માંદગી બાદ નિધન

vartmanpravah
આજે સવારે 9 કલાકે સ્‍વ. પી.એસ.જાનીની અંતિમ યાત્રા નીકળશે સંઘપ્રદેશમાં સરકારી કર્મચારીઓ, અધિકારીઅù અને તેમના ચાહક વર્ગમાં ફેલાયેલી શોકની લાગણી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા....
દમણ

દમણ જિ.પં.માં વધુ ત્રણ સમિતિઓના અધ્‍યક્ષોની વરણી કરાઈ

vartmanpravah
જિ.પં.ની 3 સમિતિઓના ચેરમેનની સર્વાનુમતે બિનહરીફ નિમણૂક કરવામાં કરાઈ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.09 ગત રોજ તા. 08/09/2021 દમણ જિલ્લા પંચાયતની ચાર કમિટીઓના ગઠન...
દમણ

દમણ જિ.પં.માં અપક્ષ ચૂંટાયેલા ડો. ભૂપેન્‍દ્ર પટેલની જાહેર આરોગ્‍ય સમિતિના અધ્‍યક્ષપદે બિનહરીફ વરણી

vartmanpravah
પ્રદેશ ભાજપ અને જિ.પં.સભ્‍યોએ જાહેર આરોગ્‍ય સમિતિના અધ્‍યક્ષ પદ ઉપર એક તબીબની વરણી કરી બતાવેલી પોતાની રાજકીય પરિપક્‍વતા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)  દમણ, તા.09 દમણ...
દમણ

દમણ જિ.પં.ની શિક્ષણ સમિતિના અધ્‍યક્ષ તરીકે વર્ષિકાબેન પટેલની વરણીઃ શિક્ષણ આલમમાં ઉત્‍સાહનું વાતાવરણ

vartmanpravah
સોમનાથ-બી વિભાગના જિ.પં.સભ્‍ય વર્ષિકાબેન પટેલ સ્‍વયં શૈક્ષણિક પ્રવૃત્તિમાં વિશેષ રસ લેતા હોવાના કારણે ગ્રામ્‍ય વિસ્‍તારમાં શિક્ષણ અને સંસ્‍કારના ઘડતર માટે તેમની મહત્ત્વની ભૂમિકા રહેશે (વર્તમાન...
દમણ

દમણ જિ.પં.માં કારોબારી સમિતિના કર્ણધાર બનેલા ફાલ્‍ગુનીબેન પટેલ

vartmanpravah
જિલ્લા પંચાયતમાં કારોબારી સમિતિના અધ્‍યક્ષની જવાબદારી મહત્ત્વની રહેતી હોવાથી ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોમાં પણ નવી આશા અને આકાંક્ષાનું સર્જન (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.09 દમણ...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના મુખ્‍ય વન સંરક્ષક કે.રવિચંદ્રન રિલીવઃ મુખ્‍ય વન સંરક્ષક તરીકે પ્રશાંત રાજગોપાલને વધારાનો અખત્‍યાર

vartmanpravah
સંઘપ્રદેશ પ્રશાસનમાં નાણાં સચિવ ગૌરવસિંહ રાજાવતની કાર્યક્ષમતા અને પ્રશાસનિક સૂઝબુઝથી વધેલું કદઃ પ્રદેશની પ્રદૂષણ નિયંત્રણ સમિતિ અને દમણ-દીવ કોસ્‍ટલ ઝોન મેનેજમેન્‍ટ ઓથોરિટીના સભ્‍ય સચિવ તરીકેની...
દમણદેશ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કેન્‍દ્રીય રેલવે સંચાર ઈલેકટ્રોનિક્‍સ અને ઈન્‍ફોર્મેશન ટેક્‍નોલોજીના મંત્રી અશ્વિની વૈષ્‍ણવ સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah
પ્રદેશ સાથે જોડાયેલી સમસ્‍યાના નિરાકરણમાટે કરેલી રજૂઆત (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા. 09 સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે રેલવે, સંચાર અને ઈલેક્‍ટ્રોનિક્‍સ તથા...