સંઘપ્રદેશ રાજભાષા વિભાગ દ્વારા દમણ અને સેલવાસમાં ‘હિન્દી પખવાડા’નો કરાયેલો શુભારંભ
હિન્દી પખવાડા કાર્યક્રમ દરમિયાન પ્રશાસનના અધિકારીઓ, કર્મચારીઓ, બેંક કર્મીઓ, સરકારી- ખાનગી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ, કોલેજના વિદ્યાર્થીઓ માટે નિબંધ, હિન્દી નોંધ, પ્રારૂપ લેખન, શબ્દભંડોળ...

