સંઘપ્રદેશની અષ્ટસિદ્ધિના 8 વર્ષઃ નવ નિધિના ‘નમો’ દાતા
અષ્ટ સિદ્ધિનો સંસ્કૃતમાં શ્લોક આ પ્રમાણે છે. અણિમા મહિમા ચૈવ લઘિમા ગરિમા તથા, પ્રાપ્તિઃ પ્રાકામ્યમીશિત્વં વશિત્વં ચાષ્ટ સિદ્ધયઃ અણિમા, મહિમા, લઘિમા, ગરિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઇશિત્વ...

