દમણમાં આયોજીત ગ્રિષ્મકાલીન(ઉનાળુ) રમત-ગમત પ્રશિક્ષણ શિબિરનું સફળતાપૂર્વક સમાપન
રમત-ગમત તજજ્ઞો દ્વારા વિવિધ રમતોમાં રૂચિ દાખવનારા 800 જેટલા ખેલાડીઓ અને યુવાઓને આપવામાં આવેલું પ્રશિક્ષણ મોટી દમણ ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે આયોજીત ઉનાળુ રમત-ગમત પ્રશિક્ષણ શિબિરના...

