દીવમાં થઈ રહેલા સર્વાંગી વિકાસ છતાં મળેલા નબળા પ્રતિસાદથી પરાજય થયોઃ લાલુભાઈ પટેલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.04: દમણ અને દીવ લોકસભા બેઠકની ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ પરાજીત થયેલા ભાજપના ઉમેદવાર શ્રી લાલુભાઈ પટેલે પત્રકારો સાથે વાતચીત...

