March 18, 2026
Vartman Pravah

Category : દમણ

Breaking NewsOtherખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

એશિયન યુથ બોક્‍સિંગ ચેમ્‍પિયનશિપ-2024 માટે કેન્‍દ્ર શાસિત પ્રદેશના બોક્‍સર સુમિત કુમારની પસંદગી

vartmanpravah
સ્‍પોર્ટ્‍સ ઓથોરિટી ઓફ ઈન્‍ડિયા અને બોક્‍સિંગ ફેડરેશન ઓફ ઈન્‍ડિયા દ્વારા કઝાકિસ્‍તાનમાં યોજાનારી પ્રતિષ્ઠિત એશિયન યુથ બોક્‍સિંગ ચેમ્‍પિયનશિપ-2024 માટે હરિયાણાના રોહતક ખાતે આયોજીત ભારતીય યુવા બોક્‍સિંગ...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

આજે દમણમાં ભવ્‍ય રામ શોભાયાત્રા નિકળશે

vartmanpravah
શ્રી રામ શોભાયાત્રા સમિતિ દ્વારા દમણ જિલ્લાના ગામોમાં જાગૃતિ પેદા કરવા કરાયેલ રામ રથ યાત્રાનું સફળ આયોજનઃ સમિતિએ જે તે ગામના બાળકોને રામ, સીતા, લક્ષ્મણ,...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

લોકસભાની દમણ-દીવ બેઠક માટે ઉમેશભાઈ પટેલે નોંધાવેલી અપક્ષ દાવેદારી

vartmanpravah
ઉમેદવારી પત્રક ભરવા પહેલાં ભાજપ અને પ્રશાસન સામે કરેલા આકરા સરસંધાન (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.16 : લોકસભાની દમણ અને દીવ બેઠકમાં અપક્ષ તરીકે...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણ

સોમવાર તા.22મી એપ્રિલે ભીમપોરના લીમડી માતા મંદિરનો પાટોત્‍સવ યોજાશેઃ મહાપ્રસાદનું પણ આયોજન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.15: આગામી સોમવારતા.22મી એપ્રિલના રોજ નાની દમણના ભીમપોરના મશહૂર લીમડી માતા મંદિરના 15મા પાટોત્‍સવની ભવ્‍ય ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

આજે લોકસભાની દમણ-દીવ બેઠક માટે ઉમેશભાઈ પટેલ પોતાનું ઉમેદવારી પત્રક ભરશે: સવારે 10 વાગ્‍યે મોટી દમણ ફિશ માર્કેટ પાસે ઉપસ્‍થિત રહેવા કાર્યકરોને કરેલું આહ્‌વાન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.15 : આવતી કાલે સવારે 10:00 વાગ્‍યે દમણ અને દીવ લોકસભા બેઠક ઉપર શ્રી ઉમેશભાઈ પટેલ પોતાની અપક્ષ ઉમેદવારી કરવાના...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

દમણ-દીવ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે આકર્ષક રોડ શો સાથે ભરેલું ઉમેદવારી પત્રક

vartmanpravah
મોટી દમણ ફૂટબોલ ગ્રાઉન્‍ડથી ભીતવાડી સુધીના પગપાળા રોડ શોમાં દમણ જિલ્લાના દરેક ગામ, ફળિયા, શેરીમાંથી ઉમટેલા કાર્યકર્તાઓના ટોળાં ભાજપના સેંકડો ટેકેદારો, કાર્યકરો સાથે વાજતે-ગાજતે અને...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ અને દીવ લોકસભા બેઠકઃ 1987થી 2024 દમણ-દીવ લોકસભા બેઠકની 1998ની ચૂંટણી માછી સમાજ વિરૂદ્ધ કોળી પટેલ સમાજની બનીહતી

vartmanpravah
જિ.પં.ના તત્‍કાલિન અધ્‍યક્ષ ડાહ્યાભાઈ પટેલે પોતાની દમણ-દીવ વિકાસ પાર્ટીની રચના કરી હતીઃ ચૂંટણી લોહિયાળ પણ બની હતી 1998ની ચૂંટણી જાહેર થવા પહેલાં દમણ-દીવ બેઠકના કોંગ્રેસના...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

આજે દમણ અને દીવ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ વિશાળ કાર્યકરો સાથે પોતાનું ઉમેદવારી પત્રકભરશે

vartmanpravah
મોટી દમણ ફૂટબોલ ગ્રાઉન્‍ડથી કલેક્‍ટરાલય સુધી પગપાળા ચાલી ફોર્મ ભરવા માટે કાર્યકર્તાઓ સાથે આવશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.14 : લોકસભાની દમણ અને દીવ...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

દમણવાડા પંચાયત દ્વારા વિશ્વવિભૂતિ ભારત રત્‍ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્‍મ જયંતિ ઉજવાશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.12 : આગામી 14મી એપ્રિલ, 2024ના રવિવારના સવારે 11:00 કલાકે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા વિશ્વ વિભૂતિ ભારત રત્‍ન ડૉ. બાબાસાહેબ...
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દાનહ અને દમણ-દીવમાં પહેલાં દિવસે ઍકપણ ઉમેદવારી પત્રક નહીં ભરાયું

vartmanpravah
પ્રદેશમાં લોકસભાની સામાન્‍ય ચૂંટણી માટે બહાર પડાયેલું જાહેરનામું (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.12 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની સંસદીય બેઠકો માટે આજે...