દમણ શહેરના વોર્ડ નં.11માં ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલની ચૂંટણીસભામાં કરાયો જીતનો જય જયકાર
દમણ-દીવની બેઠકમાં લાલુભાઈ પટેલને જંગી બહુમતિથી વિજેતા બનાવી કેન્દ્રમાં ત્રીજી વાર મોદી સરકારના ગઠનમાં યોગદાન આપવા કરાયેલી અપીલ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.12 :...

