દાનહ બેઠકના કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત હવે ગમે તે ઘડીએ થઈ જશેઃ કોંગ્રેસ પ્રમુખ મહેશભાઈ શર્મા
દિલ્હી ખાતે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા અને સીઈસીની બેઠકમાં દાનહ કોંગ્રેસ પ્રમુખ મહેશભાઈ શર્માએ આપેલી હાજરી કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં મહિલાઓને વાર્ષિક રૂા.1 લાખ અને યુવાનોને નોકરી...

