સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન દારૂ-બિયરના પ્રભાવને ખતમ કરવા ચૂંટણી તંત્રએ શરૂ કરેલી કવાયત: સંઘપ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી ટી.અરૂણે પ્રદેશના 8 ડિસ્ટિલરી પ્રબંધકો સાથે બેઠક કરી આપેલી જાણકારી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.27 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં મુક્ત, ન્યાયી, પારદર્શક અને નિષ્પક્ષ ચૂંટણી યોજવા માટે પ્રદેશના ચૂંટણી વિભાગ દ્વારા...

