દાનહ અને દમણ-દીવની લોકસભા ચૂંટણીમાં કોઈપણ પ્રકારની ગરબડ દેખાય કે મતદારોને પ્રભાવિત કરવાની ચેષ્ટા થાય તો સી-વિજીલ એપ ઉપર ફરિયાદ કરી પોતાની નિષ્પક્ષ ફરજ બજાવવા ચૂંટણી પંચનું આહ્વાન
સી-વિજીલ એપ્લીકેશન ગુગલ સ્ટોર અને પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાય છે સી-વિજીલ એપ્લીકેશનમાં ફરિયાદી પોતાની ઓળખ ગુપ્ત રાખી શકે છે અને ફરિયાદની પ્રગતિની નોંધ ટ્રેક...

