મોટી દમણ પટલારા ખાતેના ભીખી માતા મંદિર અને હરિ હરેશ્વર મહાદેવ મંદિરના 8મા પાટોત્સવની ધામધૂમથી કરાયેલી ઉજવણી
દમણ-દીવના પૂર્વ સાંસદ લાલુભાઈ પટેલે ખાસ ઉપસ્થિત રહી ભીખી માતા અને મહાદેવના લીધેલા આશીર્વાદ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.20: મોટી દમણના પટલારા ખાતેના ભીખી...

