દમણમાં ‘હિન્દી પખવાડિયા’નો સમાપન સમારોહ અને ઇનામ વિતરણ કાર્યક્રમ સંપન્ન
રાજભાષા સચિવ નિખિલ દેસાઈ, મદદનીશ નિયામક (રાજભાષા) ડો. અનિલ કૌશિક અને સુનિલ કુમાર તિવારીએ વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા સ્પર્ધકોને ઈનામો અને પ્રમાણપત્રોનું કરેલું વિતરણ (વર્તમાન પ્રવાહ...

