લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા અને સામુદાયિક ભાગીદારી સાથે જાહેર સ્થળોની સ્વચ્છતા સુનિશ્ચિત કરવાના હેતુથી દાનહમાં ‘‘સ્વચ્છતા હી સેવા-2024” પ્રેકૃતિ સ્વચ્છતા થીમ હેઠળ ધાર્મિક સ્થળો, પ્રવાસન સ્થળો અને જાહેર માર્ગોની કરાયેલી સાફ-સફાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.23 : કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સક્ષમ નેતૃત્વ અને...

