વલસાડ જિલ્લામાં લોકડાયરાના માધ્યમ થકી રાજ્ય સરકારની યોજનાઓનો પ્રચાર પ્રસાર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.13: રાજ્ય સરકાર દ્વારા અમલી વિવિધ પ્રજા કલ્યાણલક્ષી યોજનાઓ/વિકાસ કાર્યક્રમોની જાણકારી શહેરી, ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારના લોકો સુધી પહોંચે તે...

