તુલીપ હોટલ કાંડની ઘટનાથી ભાજપની પ્રતિષ્ઠાખરડાતા દીવ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બિપિન શાહ 6 વર્ષ માટે ભાજપના પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ
દીવ જિલ્લા ભાજપ અધ્યક્ષ મોહનભાઈ લક્ષ્મણે જારી કરેલો આદેશ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.12 : દીવ ખાતે ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ બિપિનભાઈ એલ. શાહની...

