દાનહના ખાનવેલ વિસ્તારમાં બે ઇંચથી વધુ વરસાદઃ સાકરતોડ નદીમાં આવેલો ઘોડાપૂર
તલાવલીમાં આવેલા પૂરમાં ફસાયેલા 15થી વધુ વ્યક્તિઓનું કરાયું રેસ્ક્યુ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.04 : ગુજરાતના વલસાડ અને મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાને અડીને આવેલા કેન્દ્ર...

