Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસસેલવાસ દમણગંગા નદીમાં વધુ એક વ્યક્તિએ લગાવી મોતની છલાંગvartmanpravahSeptember 3, 2024 by vartmanpravahSeptember 3, 20240 સમગ્ર પ્રદેશમાં એક જ ચર્ચા ચાલી રહી છે કે, સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા આવા બનાવો રોકવા માટેના અસરકારક પગલાં શા માટે નથી લેવાતા? (વર્તમાન પ્રવાહ ન્યુઝ...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસદાનહ વન વિભાગની ટીમે ખરડપાડા ગામે જંગલમાંથી સાગના લાકડા કાપતા ઈસમની કરી ધરપકડvartmanpravahSeptember 3, 2024 by vartmanpravahSeptember 3, 20240 26નંગ સાગના દાંડા સાથે એક ઈસમને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરાયોઃ આર.એફ.ઓ. કિરણસિંહ પરમારે હાથ ધરેલી વધુ તપાસ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.03 :...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસઈન્ડો-યુરોપિયન બિઝનેશ ફોરમ દ્વારા આયોજીત લંડનમાં ‘‘ઈન્ટરનેશનલ કોન્કલેવ ઓન ગુડ ગવર્નન્સ-2024”માં સન્માનિય અતિથિ તરીકે ઉપસ્થિત રહેવા દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલને મળેલું આમંત્રણvartmanpravahSeptember 3, 2024 by vartmanpravahSeptember 3, 20240 સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રવાસન, ઔદ્યોગિક, આરોગ્ય તથા સાંસ્કૃતિક ક્ષેત્રે થયેલા ઐતિહાસિક વિકાસની સમગ્ર વિશ્વમાં લેવાઈ રહેલી નોંધ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ,...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસસેલવાસ ન.પા.ના સભાખંડમાં ‘હિન્દી પખવાડા’ અંતર્ગત હિન્દી વક્તૃત્વ સ્પર્ધા યોજાઈvartmanpravahSeptember 3, 2024 by vartmanpravahSeptember 3, 20240 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.03: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી તથા દમણ-દીવ પ્રશાસનના રાજભાષા વિભાગ દ્વારા ‘‘હિન્દી પખવાડા” અંતર્ગત ‘હિન્દી વક્તૃત્વ’ સ્પર્ધાનું આયોજન સેલવાસ નગરપાલિકાના...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસસંઘપ્રદેશ રાજભાષા વિભાગ દ્વારા દમણ અને સેલવાસમાં ‘હિન્દી પખવાડા’નો કરાયેલો શુભારંભvartmanpravahSeptember 3, 2024 by vartmanpravahSeptember 3, 20240 હિન્દી પખવાડા કાર્યક્રમ દરમિયાન પ્રશાસનના અધિકારીઓ, કર્મચારીઓ, બેંક કર્મીઓ, સરકારી- ખાનગી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ, કોલેજના વિદ્યાર્થીઓ માટે નિબંધ, હિન્દી નોંધ, પ્રારૂપ લેખન, શબ્દભંડોળ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપીની શ્રી એલજી હરિઆ મલ્ટિપર્પઝ શાળાના વિદ્યાર્થીઓએ મેળવેલ સિદ્ધિvartmanpravahSeptember 3, 2024 by vartmanpravahSeptember 3, 20240 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.03: પ્રભાત સ્કોલર્સ એકેડમી સેલવાસ દ્વારા ‘‘ડાન્સ મેનિઆ” અંતર્ગત ડાન્સ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રતિયોગિતામાં શ્રી એલ.જી. હરિઆ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી કેબીએસ કોલેજનું ગૌરવ : ઈન્ટર કોલેજ ચેસ સ્પર્ધામાં બીજું સ્થાન મેળવ્યુંvartmanpravahSeptember 3, 2024 by vartmanpravahSeptember 3, 20240 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.03: ચણોદ સ્થિત કેબીએસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજ વાપીની ચેસ (મહિલા) ટીમે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. ટીમે બારડોલી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં એસ.પી.ની આગેવાનીમાં તહેવારોના ઉપલક્ષમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈvartmanpravahSeptember 3, 2024 by vartmanpravahSeptember 3, 20240 (વર્તમાન પ્રવાહ વાપીબ્યુરો) વાપી, તા.03: વાપી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ગણેશ ચતુર્થી અને ઈદ એ મિલાદની શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમા વલસાડ જિલ્લા અધિક્ષક...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી ટાંકી ફળીયામાં આધેડ નેપાલીની હત્યા પ્રકરણનો ભેદ ઉકેલાયોvartmanpravahSeptember 3, 2024 by vartmanpravahSeptember 3, 20240 નેપાળી દિલબહાદુર બાલબહાદુર કચરો વીણતા એકાંકી જીવન જીવતો હતો : આરોપી યુવક સંજયની કરેલી ધરપકડ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.03: વાપી ટાંકી ફળીયામાં 31મી...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવડીઆઈએના પૂર્વ અધ્યક્ષ પવન અગ્રવાલે પ્રશાસકશ્રીની લીધેલી શુભેચ્છા મુલાકાતvartmanpravahSeptember 2, 2024 by vartmanpravahSeptember 2, 20240 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.02 : દમણ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પૂર્વ અધ્યક્ષ શ્રી પવન અગ્રવાલે આજે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત કરી તેમને...