સંઘપ્રદેશના મહિલા અને બાળ વિકાસ સચિવ ફરમાન બ્રહ્માની સલાહ માતા-પિતા બાળકોને વેફર, કૂરકૂરે, બિસ્કિટ, ચોકલેટ વગેરેનો ખોરાક બાળકને આપવાનું બંધ કરશે તો બહુ જલદી સંઘપ્રદેશ કુપોષણથી મુક્ત બનશે
દમણવાડાના નંદઘર ખાતે 7મા ‘‘રાષ્ટ્રીય પોષણ માસ”નો શુભારંભ અને ‘‘અન્નપ્રાશન દિવસ”ની કરાયેલી ઉજવણી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.02 : આજે દમણવાડા ગ્રામ પંચાયતના નંદઘર...

