વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘‘ફીટ ઇન્ડિયા” અભિયાન અંતર્ગત યુવા કાર્યક્રમ અને રમત-ગમત મંત્રાલયના દિશા-નિર્દેશ મુજબ સેલવાસમાં યોજાઈ સાયક્લોથોન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17 : ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘‘ફિટ ઇન્ડિયા” સ્વપ્નને સાકાર કરવા માટે ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમત-ગમત મંત્રાલયના ફિટ...

