1975માં કોંગ્રેસે લાદેલી કટોકટીને 50 વર્ષ પૂર્ણ : દાનહ જિલ્લા ભાજપે વિરોધ પ્રદર્શન કરી તત્કાલિન કોંગ્રેસ સરકારનાનિર્ણયને વખોડયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.25: સમગ્ર દેશમાં કોંગ્રેસ દ્વારા 1975માં જાહેર કરાયેલ કટોકટી દિવસને વખોડવા આજે દાદરા નગર હવેલી જિલ્લા ભાજપે વિરોધ પ્રદર્શન કર્યું...

