મહિલા પ્રસૂતી ગૃહના પાછળના ભાગે દર્દી સાથે ઘોર નિંદ્રામાં શ્વાન: ચીખલીની સબ જિલ્લા હોસ્પિટલની બેદરકારી ઉજાગર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.23: ચીખલીની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં દર્દીની બાજુના બેડ પર શ્વાન આરામ ફરમાવતો જોવા મળતા હોસ્પિટલની બેદરકારી બહાર આવવા પામી હતી....

