આજે દાનહ જિલ્લામાં પ્રિ-પ્રાઈમરી અને પહેલા ધોરણના વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ
સંઘપ્રદેશનાપ્રશાસક પ્રફુલભાઈ પટેલ નરોલીની પૃથ્વીરાજ ચૌહાણ સરકારી શાળામાં પહેલા ધોરણના બાળકોને વર્ગખંડમાં પ્રવેશ કરાવશે પ્રશાસક પ્રફુલભાઈ પટેલની પહેલથી પહેલા ધોરણના બાળકોના પ્રવેશોત્સવની 2017થી શરૂ થયેલી...

