દાનહના રખોલીમાં રહેતા પરપ્રાંતિય પરિવારની 17 વર્ષિય કિશોરીએ હાથની નસ કાપી જીવન ટૂંકાવ્યું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.31 : દાદરા નગર હવેલીના રખોલી ગામ ખાતે રહેતા પરપ્રાંતિય પરિવારની એક કિશોરીએ કોઈક અગમ્ય કારણોસર પોતાના હાથની નસ કાપી...

