દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા જિલ્લાના સાત જેટલા વકીલોને નોટરી તરીકેની આપવામાં આવેલી માન્યતા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.21 : કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા 12માર્ચના રોજ નોટરીઝ એક્ટ, 1952ની કલમ-3 હેઠળ આપવામાં આવેલી સત્તાઓનો...

