ચીખલીના તાલુકાના કુકેરી ગામમાં પરષોત્તમ રૂપાલા ટિકિટ રદ્ ન થાય ત્યાં સુધી ભાજપ નેતાઓના પ્રવેશબંધીના બેનરો લગાડાયા
ચીખલી તાલુકાના કુકેરી સહિતના રાજપૂત સમાજની વસ્તીવાળા ગામોમાં પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નથાય ત્યાં સુધી ભાજપના નેતાઓને પ્રવેશબંધી ફરમાવતા બેનરો લાગતા રાજકીય વાતાવરણ ગરમાયું (વર્તમાન...

