પ્રદેશ અધ્યક્ષ મહેશભાઈ શર્માના નેતૃત્વમાં દાનહ કોંગ્રેસના બ્લોક લેવલ સહાયક કાર્યશાળામાં મતદારો સાથે રાખવાના સંબંધની આપવામાં આવેલી વિસ્તૃત જાણકારી
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા જાહેર કરાયેલ પાંચ ન્યાય ઘોષણાને જન જન સુધી લઈ જવા એ.આઈ.સી.સી. દિલ્હી વોર રૂમના ઉપાધ્યક્ષ મીનાક્ષી શેઠી દ્વારા અપાયેલું...

