ગુજરાતમાં નકલી ના મારા સાથે વલસાડમાં રીટાયર્ડ અધિકારી માટે નકલી પાણી લાઈનનો ભાંડો ફૂટયો
રીટાયર્ડ અધિકારીએન.એચ. પટેલના બંગલા સુધી મોટી સાઈઝની નકલી પાણીની લાઈન મળી આવી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.19: ગત શનિવારે વલસાડ પાલિકાના નનકવાડા ગ્રામ પંચાયત...

