પરવાસાના 19 વર્ષીય યુવાને ઝાડની ડાળીએ લટકી ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.18: પારડી તાલુકાના પરવાસા બ્રાહ્મણફળિયા ખાતે રહેતા હર્તીશ મહેશભાઈ ધોડિયા પટેલ ઉ.વ.19 તા.16-12-2023 ના રોજ રાત્રે 9.00 વાગે ઘરેથી જમીને...

