દમણવાડાની સરકારી હાયર સેકન્ડરી સ્કૂલમાં ‘‘ભારતીય ભાષા ઉત્સવ”નું થયું સમાપનઃ વિદ્યાર્થીઓને ઈનામો વિતરીત કરાયા
ભારત સરકારના શિક્ષણ મંત્રાલય અને સંઘપ્રદેશ પ્રશાસને ભારતીય ભાષાઓને જીવંત રાખવા શરૂ કરેલા પ્રયાસની દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ મુકેશ ગોસાવીએ કરેલી સરાહના (વર્તમાન પ્રવાહ ન્યુઝ...

