દમણઃ રવિવારે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ પટલારા ગ્રામ પંચાયત ખાતે પહોંચતાકરાયેલું સ્વાગત
કાર્યક્રમમાં લગાવાયેલા વિવિધ યોજનાઓના સ્ટોલ ઉપરથી ગ્રામજનોએ મેળવેલી માહિતી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.10 : આજે રવિવારે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ મોટી દમણના પટલારા...

