ભારત સરકારની ‘સબકી યોજના, સબકા વિકાસ’ યોજના અંતર્ગત દમણવાડા ગ્રા.પં.ની ગ્રામસભા વિકાસના વિશ્વાસ અને પારદર્શક પ્રશાસનના ભરોસા સાથે સંપન્ન
પ્રશાસક પ્રફુલભાઈ પટેલ હંમેશા વહીવટમાં પારદર્શકતાના હિમાયતી હોવાથી પંચાયત વિસ્તારમાં બનતા વિવિધ રોડ અને વિકાસના કામોનું વિવરણ દર્શાવતાં બોર્ડ જનતાના સોશિયલ ઓડિટ માટે લગાવવા રજૂ...

