વાપી જીઆઈડીસી વિસ્તારમાં વિવિધ કંપનીઓ દ્વારા ભંગાર, રો-મટેરિયલ, નકામો કચરો વગેરે જાહેર રોડ ઉપર ઠાલવી ગેરકાયદે કરાયેલું દબાણ
કંપનીઓની ગતિવિધિઓ અને તેના ઉપર નિયંત્રણ રાખનારી જી.પી.સી.બી., નોટિફાઈડ તથા વી.આઈ.એ. વગેરે જેવી સંસ્થાઓ મૂકદર્શકની મુદ્રામાં (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.27 : વાપી ઔદ્યોગિક...

