Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીખાણ ખનિજ ખાતાઍ માટી ખનન કરતા બે જેસીબી ઝડપી પાડ્યાvartmanpravahNovember 25, 2024 by vartmanpravahNovember 25, 20240 તપાસમાં અંભેટીમાં રહેતા માટી માફીયા દિપેશ આહિર અને સુભાષ આહિરના જેસીબી નિકળ્યા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.25: વલસાડ જિલ્લામાં રેતી અને માટીની ભુમાફિયા દ્વારા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડમાં વીજ કંપનીએ નાનકડી ટ્રેલરની દુકાનને અધધ… 86 લાખનું બિલ પધરાવી દીધુંvartmanpravahNovember 25, 2024 by vartmanpravahNovember 25, 20240 એમ.જી. માર્કેટમાં કાર્યરત ન્યુ ફેશન ટ્રેલરના સંચાલકને ભર શિયાળામાં પરસેવો આવી ગયો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.25: દક્ષિણ ગુજરાત વીજ કંપની લી. ક્યારેક વીજ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીશ્રી સ્વામિનારાયણ સી.બી.એસ.ઈ. સ્કૂલ સલવાવના વિદ્યાર્થીની વિજય મર્ચન્ટ ટ્રોફી ટુર્નામેન્ટમાં પસંદગીvartmanpravahNovember 25, 2024 by vartmanpravahNovember 25, 20240 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.25: BCCI દ્વારા મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં આગામી દિવસોમાં યોજાનાર વિજય મર્ચન્ટ ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સલવાવ સંચાલિત, શ્રી સ્વામિનારાયણ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ કૈલાસ રોડ ઉપરથી પસાર થતી ઔરંગા નદીના પાણીમાં તરતી અજાણી મહિલાની લાશ મળી આવીvartmanpravahNovember 25, 2024 by vartmanpravahNovember 25, 20240 ફાયર બ્રિગેડે લાશને બહાર કાઢી પોલીસે લાશનો કબજો મેળવી ઓળખ માટે ચક્રો ગતિમાન કર્યા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.25: વલસાડના કૈલાસ રોડ ઉપરથી પસાર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી કરવડ દમણગંગા ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં લાઈટર બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગીઃ કામદારોમાં ભાગદોડ મચીvartmanpravahNovember 25, 2024 by vartmanpravahNovember 25, 20240 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.25: વાપી પાસેના કરવડ ગામે આવેલ દમણગંગા ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં કાર્યરત લાઈટર બનાવતી કંપનીમાં આજે સોમવારે સવારે અચાનક ભિષણ આગ લાગતા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીમોતીવાડા રેપ વિથ મર્ડરના સીરીયલ કિલરની ધરપકડ કરતી વલસાડ પોલીસvartmanpravahNovember 25, 2024 by vartmanpravahNovember 25, 20240 બાન્દ્રા-ભૂજ ટ્રેનમાં મુસાફરી કરતો હોવાની બાતમી મળતા રેલવે જી.આર.પી.એ વાપીથી દબોચી લઈ વલસાડ રેલવે પોલીસને સોંપ્યો મૂળ હરિયાણાના રાહુલ નામના આ સીરીયલ કિલરે છેલ્લા 25...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસકન્નડ સેવા સંઘ, દાનહ દ્વારા રક્તદાન શિબિર યોજાઈvartmanpravahNovember 24, 2024 by vartmanpravahNovember 24, 20240 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.24 : કન્નડ સેવા સંઘ, દાદરા નગર હવેલી દ્વારા કર્ણાટક રાજ્યોત્સવ અંતર્ગત ભારતીય રેડક્રોસ સોસાયટીના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસદાનહ એક્સાઇઝ વિભાગે દાદરામાં ચાલતા ગેરકાયદેસર દારૂના અડ્ડા પર પાડેલી રેડvartmanpravahNovember 24, 2024 by vartmanpravahNovember 24, 20240 રસિક ઉર્ફે અનિલ રાઉત નામના વ્યક્તિના અડ્ડા પરથી સાત પેટી દારુનો જથ્થો કરાયો જપ્ત (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.24 : દાદરા નગર હવેલીના દાદરા...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસખાનવેલ ચાર રસ્તા નજીક ખુલ્લી ગટરથી ગંદકીની ભરમારvartmanpravahNovember 24, 2024 by vartmanpravahNovember 24, 20240 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.24 : દાદરા નગર હવેલીના ખાનવેલ ગામે મુખ્ય ચાર રસ્તા નજીક ગટરના પાણીના નિકાલની વ્યવસ્થા નહીં હોવાના કારણે ગંદકીની ભરમાર...
Breaking NewsOtherઉમરગામડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસદાનહના રખોલીથી શાળાએ જવા નીકળેલ 10 વર્ષિય બાળક ગુમvartmanpravahNovember 24, 2024 by vartmanpravahNovember 24, 20240 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.24 : દાદરા નગર હવેલીના રખોલી ગામ ખાતે રહેતા મુસ્લિમ પરિવારનો 10 વર્ષનો બાળક શાળામાં જવા નીકળેલ પણ શાળામાં નહીં...