જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે તા.4થી માર્ચે સખીમંડળના પ્રોડક્ટ્સના પ્રદર્શન-વેચાણ મેળાને ખુલ્લો મુકશે
પ્રદર્શન મેળો તા.4 અને 5 માર્ચ દરમિયાન વલસાડના મોંઘાભાઈ હોલમાં યોજાશે, સવારે 10 થી રાત્રે 8 વાગ્યા સુધી ચાલુ રહેશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ,...

