આયુષ્માન કાર્ડ સોનાની લગડી સમાન છે, અડધી રાત્રે દેશના કોઈપણ ખૂણે ફ્રી સારવાર મળી રહેશેઃ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી
દુનિયાના દેશો હેલ્થ ઈન્શ્યુરન્સ આપે છે આપણે એક ડગલું આગળ ચાલી હેલ્થ એસ્યોરન્સ આપીએ છીએઃ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દિવાળી ટાણે રાજ્યની પ્રજાને પ0 લાખ આયુષ્માન...

