વાપી મામલતદાર કચેરીમાં સ્વાગત કાર્યક્રમ યોજાયો: પાલિકાના પાથરણા વાળાનો મુદ્દો ગાજ્યો અને નિરાકરણ કરાયું
પાથરણા વાળાઓને દિવાળી સુધી ખસેડાશે નહીઃ યુવા કોંગ્રેસ પ્રમુખ વરૂણસિંહએપાથરણાવાળા માટેની લેખિત રજૂઆત કરી હતી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.23: વાપી મામલતદાર કચેરીમાં આજે બુધવારે...

