વાપી સિંધી એસોસિએશનની આવકારદાયક પહેલઃ તબીબી ક્ષેત્રે નામના ધરાવતા 26 ડૉક્ટરોનું કરવામાં આવ્યું સન્માન
વાપી સિંધી એસો.ના પ્રમુખ રાણી લછવાણી, ચેરમેન મોહન રાય સિંઘાની, પ્રોજેક્ટ ચેરમેન ડો. ચિરાગ ટેકચંદાની તથા ટ્રસ્ટી અને પોલીકેબ ઈન્ડસ્ટ્રીઝ દમણના પ્રેસિડેન્ટ રમેશ કુંદનાનીએ સિંધી...

