હવામાન વિભાગની માવઠાની આગાહી વચ્ચે ચીખલી સહિત નવસારી જિલ્લામાં બે દિવસથી વાદળછાયું વાતાવરણ રહેતા ખેડૂતોમાં ચિંતા
ઠંડીથી આંબાવાડીમાં ફૂટ શરૂ થઈ ગઈ હતી તેવામાં જ વાદળછાયા વાતાવરણ બાદ માવઠું આવશે તો સીઝનની શરૂઆત જ ખરાબ રહેવાની શકયતા વર્તાઈ રહી છે (વર્તમાન...

