ધરમપુરના સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે પાલિકાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો, 2114 અરજીનો નિકાલ
ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે સૌને એક જ જગ્યા પરથી સરકારની વિવિધ યોજના અને કામગીરીનો લાભ લેવા જણાવ્યુંસેવા સેતુમાં 2175 લોકોએ ઉપસ્થિત રહી વિવિધ યોજનાઓનો લાભ પણ...

