દેશના ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આપેલા આમંત્રણના અનુસંધાનમાં દાનહ-દમણ-દીવની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના જન પ્રતિનિધિઓએ દિલ્હીની લીધી મુલાકાત
સંઘપ્રદેશના સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ તેમની દિલ્હી મુલાકાતના પ્રથમ દિવસે, જૂના અને નવા સંસદ ભવન, યશોભૂમિ તથા દ્વારકા સ્થિત અત્યાધુનિક સંમેલન કેન્દ્ર નિહાળી...

