April 23, 2026
Vartman Pravah

Category : ડિસ્ટ્રીકટ

Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને હર ઘર તિરંગા અભિયાનની બેઠક મળી: જિલ્લામાં તા. 13 થી તા. 15 ઓગસ્ટ સુધી સતત 3 દિવસ સુધી તિરંગો લહેરાશે

vartmanpravah
કાગળ અને પ્લાસ્ટીકના નહીં પણ ખાદી અને કાપડના તિરંગા ફરકાવી શકાશે દરેક નાગરિકે રાષ્ટ્રધ્વજનું અપમાન નહીં થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે રાષ્ટ્રધ્વજના વેચાણ માટે...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વાપીની ફેલોશીપ મિશન સ્કૂલના અલંકરણ સમારોહમાં હાજરી આપી

vartmanpravah
અભ્યાસેત્તર પ્રવૃત્તિઓ શિક્ષણનો મહત્વપૂર્ણ ભાગ છે : મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.૨૨ રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ વાપીની...
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

મોટાપોંઢા કોલેજમાં વર્ષા ગીતોનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.૨૨ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં મોટાપોંઢા ખાતે આવેલી શ્રી મુમ્બાદેવી આર્ટસ એન્ડ શ્રીમતી એસ. આર.ચમારિયા કોમર્સ કૉલેજમાં ચર્ચાસભા તથા ગુજરાતી...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

વલસાડમાં વિવિધ કાર્યક્રમો સાથે બેંક ઓફ બરોડાનો ૧૧૫મો સ્થાપના દિન ઉજવાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.૨૨ બેંક ઓફ બરોડાના ૧૧૫માં સ્થાપના દિવસ નિમિત્તે વલસાડમાં બીઓબી ક્ષેત્રીય કાર્યાલય દ્વારા તા. ૨૦ જુલાઈના રોજ વિવિધ કાર્યક્રમો રાખવામાં...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

વિજયોત્સવ મનાવવામાં આવ્યો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દાદરા નગર ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ વિજેતા બનતા માજી સાંસદ નટુભાઈ પટેલની અધ્યક્ષતામાં કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ પોલીસે લૂંટ અને હત્યાનો પ્રયાસ કરનાર છ આરોપીઓની કરેલી ધરપકડ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.૨૧: દાદરા નગર હવેલીના રખોલી ગામે ગત ૧૬ જુલાઈના રોજ ઍક રાહદારી પાસેથી બાઈક સવારો મોબાઈલ છીનવવાનો પ્રયાસ કરનાર અને મદદગારને...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

અધ્‍યક્ષ પવન અગ્રવાલ અને પૂર્વ અધ્‍યક્ષ આર.કે.કુંદનાનીના નેતૃત્‍વમાં દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસો.ના પ્રતિનિધિ મંડળે પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો NIFTના આરંભ માટે માનેલો આભાર

vartmanpravah
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ માર્ગદર્શન હેઠળ ખુબ જ ટૂંકા સમયમાં એક એજ્‍યુકેશન હબ તરીકે ઉભરી રહેલું દાનહ અને દમણ-દીવ દમણમાં NIFTના 18મા કેમ્‍પસની સ્‍થાપના...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દેશના પ્રથમ આદિવાસી રાષ્‍ટ્રપતિ તરીકે દ્રૌપદી મુર્મુ ચૂંટાઈ આવતાં સમસ્‍ત સંઘપ્રદેશમાં આનંદ-ઉત્‍સવનો માહોલ

vartmanpravah
નરોલી ગ્રામ પંચાયત સહિત વિવિધ આદિવાસી વિસ્‍તારોમાં પારંપારિક વાદ્યો તારપા, તૂર, ઢોલ-શરણાઈના સૂરે નાચ ગાનની સાથે રાષ્‍ટ્રપતિ બનેલા દ્રૌપદી મુર્મુના વિજયને વધાવવામાં આવ્‍યો (વર્તમાન પ્રવાહ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ખેલ વિભાગ દ્વારા આયોજીત ત્રિ-દિવસીય પ્રિ-સુબ્રતો ફૂટબોલ ટૂર્નામેન્‍ટમાં દીવની નિર્મલા માતા સ્‍કૂલ અન્‍ડર 14 બોયઝ અને અન્‍ડર 17 બોયઝમાં ચેમ્‍પિયન

vartmanpravah
અન્‍ડર 17 ગર્લ્‍સમાં ગેલેક્ષી સ્‍કૂલ ફૂદમ વિજેતાઃ અન્‍ડર 14 બોયઝમાં રનર્સ અપ રહેલી દીવની સરકારી મિડલ શાળા અને અન્‍ડર 17 બોયઝમાં રનર્સ અપ બનેલી ફૂદમની...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહઃ નરોલી પંચાયત દ્વારા ગૌશાળા માટે જગ્‍યા ફાળવવા જિ.પં.ના સીઈઓ સમક્ષ માંગ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.21: છેલ્લા ઘણાં વર્ષોથી જાહેર રસ્‍તાઓ, બાગ-બગીચા, જાહેર સ્‍થળોએ પાલતુ પશુઓનો અડીંગો જોવા મળતો હોય છે. કેટલાય પશુઓ રસ્‍તા, હાઈવેની વચ્‍ચોવચ્‍ચ...