કપરાડા કુંભઘાટ ઉપર બે ટ્રક પલટી મારી જતા ટ્રાફિક જામઃ કુંભઘાટ મોતનો ઘાટ બની રહ્યો છે
બંન્ને ટ્રક ચાલક-ક્લિનર ઘાયલ થયાઃ સદ્નસીબે જાનહાની ટળી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.22: ગુજરાત મહારાષ્ટ્રને જોડતા કપરાડા-નાસિક સ્ટેટ હાઈવે ઉપર આવેલ કુંભઘાટ છેલ્લા ઘણા...

